ધોરણ ૧૦ અને ૧૨ પછી શું કરવું એ પશ્ન ઘણા વિદ્યાર્થીઓ
ને મૂંઝવણમાં મુકતો હોય છે. તે માટેની સચોટ માહિતી આપતો ગુજરાત સરકારના માહિતી ખાતા
દ્વારા "કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૦" પ્રસિધ્ધ કરવામાં આવી ગયો છે. જેમા ધોરણ ૧૦ અને ૧૨ પછી ના અભ્યાસક્રમો
અને વિકલ્પો વિદ્યાર્થીઓ અને વાલીઓને તેમની મૂંઝવણ દૂર કરવામાં સહાયભુત બનશે.
કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક -૨૦૨૦ – ડાઉનલોડ
Post a Comment