આઇ.ટી.આઇ.
એડમીશન-૨૦૨૨
પ્રવેશ મોક રાઉન્ડનું પરીણામ (મોક સીટ ફાળવણી):
પ્રવેશ મોક રાઉન્ડનું પરીણામ જાહેર થઇ ગયેલ છે ઉમેદવારે Candidate Login નો ઉપયોગ કરી નીચે આપેલ લિંકમાં પોતાને મળવાપાત્ર પ્રવેશની વિગતો ચકાસી શકે છે.
👉પ્રવેશ મોક રાઉન્ડનું પરીણામ જાણવા માટે - અહી ક્લીક કરો 👈
મિત્રો તમે મોક રાઉન્ડમાં ચોઇસ ફીલીંગ કર્યુ હશે. જેમાં ઉમેદવારે તેની પસંદગીના સ્ર્થળ, વ્યવસાય(ટ્રેડ), સંસ્ર્થા, વગેરે મુજબ તેની પસંદગીની Choice Feeling કરી હશે.જેમાં ઉમેદવારના મેરીટ મુજબ તેની પસંદગીની યાદી પૈકી પ્રાયોરીટી મુજબ મોકસીટ ફાળવવામાં આવે છે. આ માત્ર મોક રાઉન્ડ છે. જેનો હેતુ ઉમેદવારોને ખ્યાલ આવે કે ઉમેદવારને ક્યાં? અને કયા? ટ્રેડ્માં એડમીશન મળી શકે એમ છે તે માટેનો હોય છે.
👉ITI માં ઉપલબ્ધ બેઠકો જાણવા- અહી ક્લીક કરો
👉આઇ.ટી.આઇ. એડમીશન-૨૦૨૨
માટેની માહિતી પુસ્તિકા ડાઉનલોડ કરવા માટે - અહી
ક્લીક કરો
👇આઇ.ટી.આઇ. એડમીશન-૨૦૨૨ માટેની અગત્યની તારીખો👇
Post a Comment