રજીસ્ટ્રેશન ફી ભરવાની બાકી રહી ગયેલ હોય તો?
જો કોઈ ઉમેદવારે પ્રવેશ માટે ઓનલાઈન અરજી કન્ફર્મ કરેલ હોય અને રજીસ્ટ્રેશન ફી ભરવાની બાકી રહી ગયેલ હોય તો તારીખ ૧૨/૦૭/૨૦૨૨ થી ૧૬/૦૭/૨૦૨૨ ના રોજ સાંજે ૦૫ કલાક સુધીમાં ઓનલાઈન ફી ભરી શકાશે.
રજીસ્ટ્રેશન ફી ઓનલાઈન ભરવા માટે -અહી ક્લિક કરો👈
રજીસ્ટ્રેશન ફી કેવી રીતે ભરવી તે માટે ની સમ્પુર્ણ સમજ માટે PDF ડાઉનલોડ કરો- અહી ક્લિક કરો.👈
Post a Comment