1. સ્વતંત્રતા પહેલા ઈ.સ.1834 માં રચાયેલા કાયદાપંચ ના અધ્યક્ષ કોણ હતા ?

  2. A) લૉર્ડ મેકાલે
    B) લૉર્ડ રિપન
    C) વોરન હેસ્ટિંગ
    D) લૉર્ડ મિંટો

  3. રાષ્ટ્રિય જ્ઞાનપંચની સ્થાપના ક્યારે કરવામા આવી હતી?

  4. A) 2003
    B) 2004
    C) 2000
    D) 2005

  5. જમ્મુ કાશ્મીર વિધાનસભાની કેટલી બેઠકો POK મા જતી રહી છે?

  6. A) 22
    B) 29
    C) 27
    D) 24

  7. સૌ પ્રથમ 1953મા રચાયેલા પછાત વર્ગ પંચના અધ્યક્ષ કોણ હતા ?

  8. A) બી.પી.મંડલ
    B) કાકાસાહેબ કાલેલકર
    C) મોરારજી દેસાઈ
    D) જવાહરલાલ નહેરુ

  9. વિશ્વમાં સૌ પ્રથમ લોકપાલ નો અમલ કયા દેશે કર્યો ?

  10. A) ભારત
    B) અમેરિકા
    C) બ્રિટન
    D) સ્વિડન

  11. પ્રથમ રાજભાષા પંચ ના અધ્યક્ષ કોણ હતા ?

  12. A) ગોવિંદ વલ્લભ પંત
    B) બી.જી. ખેર
    C) પટ્ટાભી સિતારામન
    D) સરદાર પટેલ

  13. કઈ સમિતિ એ મતદારની ઉમર 18 વર્ષ કરવાની ભલામણ કરી હતી?

  14. A) શ્યામલાલ શકધર સમિતિ
    B) તારકુંડે સમિતિ
    C) એલ.એમ.સિંઘવી સમિતિ
    D) બલવંતરાય મહેતા સમિતિ

  15. સેન્ટ્રલ એડ્મિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલની રચના કયા વર્ષે કરવામા આવી હતી?

  16. A) 1983
    B) 1973
    C) 1985
    D) 1981

  17. કયા વર્ષે INDIAN FOREST SERVICE (IFS) અખિલ ભારતીય સેવાનું સર્જન થયું?

  18. A) 1966
    B) 1967
    C) 1963
    D) 1969

  19. ફિફા વર્લ્ડકપ 2026 માં કયા દેશમાં રમાશે?

  20. A) જાપાન
    B) મેક્સિકો
    C) કતાર
    D) જર્મની


જવાબ માટે અહીં ક્લિક કરો.

Post a Comment

Previous Post Next Post
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ(GSSSB RESULT) DOWNLOAD